Blackburn Book Launch 2013
28 April 2013
રવિવાર તા. ૨૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી બ્લૅકબર્નના બેન્ગર હોલમાં યોજાયેલા ગુજરાતી મુશાયરામાં ‘મહેક’ ટંકારવીના ચોથા ગઝલ સંગ્રહ “પ્રેમરસ પ્યાલો”નું વિમોચન બ્લૅકબર્ન મેયરની ઉપસ્થિતિમાં બ્લેકબર્નના જાણીતા કાઉન્સિલર જનાબ સુલેમાન ખોનાતના હસ્તે કરવામાં આવ્યું હતું. મુશાયરામાં ભાગ લઇ રહેલા અદમ ટંકારવી, મહેક ટંકારવી, સૂફી મનુબરી, સિરાજ પટેલ પગુથણવી, બાબર બંબુસરી, અબ્દુલ અઝીઝ ઝુમલા અને બાટલીના કવિમિત્રોએ હાજર શ્રોતા ભાઇબહેનોનું સુંદર ગઝલો અને ચોટદાર હઝલો રજૂ કરી મનોરંજન કર્યું હતું. મુશાયરા સંચાલન ‘મહેક’ ટંકારવીએ સંભાળ્યું હતું.”
Councillor of Blackburn with Darwen, Suleman Khonat, with Mahek Tankarvi and Babar Bambusari
Adam Tankarvi
Mahek Tankarvi
Sufi Manubari
Siraj Patel Paguthanvi
Mayor of Blackburn with Darwen, Councillor Zamir Khan, with Babar Bambusari
Abdul Aziz Zumla
Dr Abdul Karim Shakoor MBE
Imtiaz Patel with Mayor of Blackburn with Darwen, Councillor Zamir Khan
Ismail Daji
Sevak Alipuri
Shabbir Kazi