Bharuchi Vahora Patel

Bharuchi Vahora Patel
A Brief History

Bharuchi Vahora Patels are densely populated in the region north of the river Narmada in the Bharuch and Vadodara districts of Gujarat, India. This fertile belt, suitable for growing cotton, is called “Kanam”. Hence in some circles the Vahora Patels of this region are known either as Bharuchi or Kanamiya Vahora.

Bharuchi Vahora Patels are an ambitious and adventurous community. They have migrated to various parts of the world and are now settled in Africa, America, Britain, Canada etc.

Bharuchi Vahora Patels are a very close knit community. They have their own unique identity, a distinct culture and their own customs, norms and traditions.

Unfortunately there was no comprehensive, authentic record of the history of this vibrant and dynamic community.

This book is a modest attempt to fill that gap and give the Bharuchi Vahora Patel community and our younger generation their first book of history.

Bharuchi Vahora Patel - A Brief History (English)

Bharuchi Vahora Patel – A Brief History
(Online Edition: Regularly Updated)


ભરૂચી વહોરા પટેલ
ઉત્પત્તિ – દશા – દિશા

ભરૂચી વહોરા પટેલોની મુખ્ય વસતી ભારતના ગુજરાત રાજ્યમાં નર્મદા નદીની ઉત્તરે ભરૂચ, વડોદરા જિલ્લાઓમાં છે. કપાસની ખેતીને અનુકૂળ કાળી જમીનનો આ પ્રદેશ કાનમ તરીકે ઓળખાય છે, તેથી ભરૂચી વહોરા પટેલો કાનમિયા વહોરા પણ કહેવાય છે.

વહેરા પટેલો ઉદ્યમી અને સાહસિક છે. તેઓ દેશાટન કરી આફ્રિકા, બ્રિટન, અમેરિકા, કૅનેડા વગેરે દેશોમાં પણ વસ્યા છે.

ભરૂચી વહોરા પટેલ સમાજ સુગ્રથિત (close knit) છે, એની આગવી ઓળખ (identity) છે, વિશિષ્ટ સંસ્કૃતિ તથા પોતીકી પ્રણાલીઓ, રૂઢિઓ (traditions) છે.

આ ખમીરવંતી કોમનો સર્વગ્રાહી (comprehensive), અધિકૃત (authentic) ઇતિહાસ આજપર્યંત ઉપલબ્ધ ન હતો.

આ પુસ્તક એ ઊણપ પૂરવાનો એક પ્રાથમિક પ્રયાસ છે.

Bharuchi Vahora Patel - A Brief History (Gujarati)

PDF ભરૂચી વહોરા પટેલ – ઉત્પત્તિ – દશા – દિશા
(Gujarati PDF – First Edition: November 2011)


Editorial Team

Editorial Panel Colour

From left: Yacoob Mank (Mahek Tankarvi), Siraj Patel (Paguthanvi), Imtiaz Patel,
Dr Adam Ghodiwala (Adam Tankarvi), Muhammad Sufi (Manubari)

If you have any comments or suggestions about the book,
please e-mail: gwg@mahek.co.uk