Preston Mushaira 2013

5 October 2013

શનિવાર તા. ૫ ઓકટોબર ૨૦૧૩ના રોજ ગુજરાત મુસ્લિમ વેલ્ફેર સોસાયટી, પ્રેસ્ટન દ્વારા થોમસ બૅકેટ હોલમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે. દ્વારા કાર્યક્રમના આયોજક જનાબ મેહમૂદ અમીરતને સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રે તેમની એકધારી સેવાઓ બદલ સિરાજ પટેલે એક સન્માન પત્ર પેશ કર્યું હતું. કાર્યક્રમના બીજા ભાગમાં મુશાયરાનું આયોજન હતું જેમાં સ્થાનિક કવિઓએ હોંશભેર ભાગ લીધો હતો. મુશાયરા સંચાલન મહેક ટંકારવીએ સંભાળ્યું હતું.

Front Row: Pathik Sitponvi, Siraj Patel, Mehmood Amirat, Mahek Tankarbi and Kadam Tankarvi

Front Row (Left to Right): Pathik Sitponvi, Siraj Patel, Mahmud Amirat, Mahek Tankarvi and Kadam Tankarvi

Audience

Audience